Open in app

ખમણ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  22 min
પીરસવું  4 people
Mita Shah12th Jun 2018

Khaman ના વિશે

Ingredients to make Khaman in gujarati

  • 1કપ બેસન
  • 1 ટેબલ સ્પૂન ખાંડ
  • 2ટી સ્પૂન ઈનો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ટી સ્પૂન દહીં
  • 2 ચમચા તેલ
  • 1ચમચી રાઇ
  • 2 ઝીણા સમારેલા મરચાં
  • 4/5 પાન મીઠો લીમડો
  • પાણી જરૂર મુજબ

How to make Khaman in gujarati

  1. એક બાઉલમાં ચણાનો લોટ લો.
  2. તેમાં મીઠું, ખાંડ ને દહીં ઉમેરી મિક્સ કરો.
  3. જરૂર મુજબ પાણી ઉમેરીને મીડીયમ જાડું ખીરું બનાવો.
  4. ગેસ પર સ્ટીમર માં પાણી રેડી ને ગરમ કરવા મૂકો.
  5. ડબ્બો ગ્રીસ કરી ને રાખો.
  6. હવે ખીરામાં ઈનો નાખીને હલાવી લો.
  7. ડબ્બામાં રેડી 20/22 મીનીટ માટે વરાળે બાફી લો.
  8. ત્યારબાદ ઠંડા થાય એટલે કાપા પાડી લો.
  9. હવે વઘાર માટે તેલ ગરમ કરો
  10. રાઇ નાખો. હીગ નાખો.
  11. મરચાં ને લીમડો નાખો.
  12. થોડું પાણી ઉમેરો. ખાંડ નાખીને 2મીનીટ ઉકાળો.
  13. ખમણ ઉપર રેડી દો.

Reviews for Khaman in gujarati (1)

Neelam Barot6 months ago

સુપર્બ:ok_hand::ok_hand:

Recipes similar to Khaman in gujarati

  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • નાયલોન ખમણ

    9 likes