Open in app

દહીં કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
komal dattani12th Jun 2018

curd cutlet ના વિશે

Ingredients to make curd cutlet in gujarati

  • ૧ કપ પાણી વગર નુ દહીં
  • ૩ ચમચી ચણા નો લોટ
  • ૧/૨ ચમચી લાલ મરચા પાઉડર
  • મીઠુ
  • ૨ ચમચી સમારેલી ડુંગરી
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ
  • રવો - કોટીંગ માટે
  • તેલ - શેકવા માટે
  • ૧ ચમચી ચાટ મસાલો

How to make curd cutlet in gujarati

  1. ૧ બાઉલ મા રવા અને તેલ ને છોડી ને બધી સામગ્રી મીક્ષ કરો.
  2. હવે તે સામગ્રી માથી ટીક્કી વારો.
  3. ટીક્કી ને રવા મા કોટ કરી તવા પર તેલ થી ક્રીસ્પી થાય ત્યાં સુધી શેકો.
  4. ચા અથવા સોસ સાથે પીરસો.

Reviews for curd cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to curd cutlet in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes