હોમ પેજ / રેસિપી / લસણીયા બટેકા અને ભુંગળા

Photo of garlic potatoes and fryums by Khushboo Doshi at BetterButter
688
6
0.0(0)
0

લસણીયા બટેકા અને ભુંગળા

Jun-12-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા બટેકા અને ભુંગળા રેસીપી વિશે

લસણીયા બટેકા અને ભુંગળા એક ભાવનગર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.મસાલેદાર તીખા બટેકા ને ભૂંગળા સાથે સર્વ કરવા માં આવે છે.આજે જ આ રીત થી ઘરે ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 10-15 બેબી પોટેટો
  2. 2-3 tbsp લાલ મરચું
  3. 1 tbsp ધણાંજીરુ પાવડર
  4. ચપટી હળદર
  5. 6-7 કળી લસણ
  6. 5-6 ટીપા લીંબુ જ્યુસ
  7. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. લસણની ચટણી બનાવવા: 1) લસણ,લાલ મરચું અને મીઠુ નાખી ખાંડી લો/મિક્ષર માં પીસી લો.
  2. 2)બેબી પોટેટો ને બાફી છાલ કાઢી નાંખી રેડી કરો
  3. 3) એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં બટેટા નાખો.તેમાં લસણની જે પેસ્ટમાં પણી નાંખી લિકવીડ જેવી બનાવી એમાં નાખી દો.
  4. 4)તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,હળદર અને મીઠુ નાખી હલાવી લો.અને પછી તેમાં લીંબુ નાં ટીપા નાખો જેથી તેલ ઉપર દેખાવા લાગે.5-6 મિનીટ ઉકળવા દો.ગરમા ગરમ સર્વ કરો. લસણીયા બટેકા અને ભુંગળા.
  5. 5) તો રેડી છે લસણીયા બટેકા.તેને ભુંગળા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર