Open in app

લસણીયા બટેકા અને ભુંગળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Khushboo Doshi12th Jun 2018

garlic potatoes and fryums ના વિશે

Ingredients to make garlic potatoes and fryums in gujarati

  • 10-15 બેબી પોટેટો
  • 2-3 tbsp લાલ મરચું
  • 1 tbsp ધણાંજીરુ પાવડર
  • ચપટી હળદર
  • 6-7 કળી લસણ
  • 5-6 ટીપા લીંબુ જ્યુસ
  • મીઠું સ્વાદ મુજબ

How to make garlic potatoes and fryums in gujarati

  1. લસણની ચટણી બનાવવા: 1) લસણ,લાલ મરચું અને મીઠુ નાખી ખાંડી લો/મિક્ષર માં પીસી લો.
  2. 2)બેબી પોટેટો ને બાફી છાલ કાઢી નાંખી રેડી કરો
  3. 3) એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં બટેટા નાખો.તેમાં લસણની જે પેસ્ટમાં પણી નાંખી લિકવીડ જેવી બનાવી એમાં નાખી દો.
  4. 4)તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,હળદર અને મીઠુ નાખી હલાવી લો.અને પછી તેમાં લીંબુ નાં ટીપા નાખો જેથી તેલ ઉપર દેખાવા લાગે.5-6 મિનીટ ઉકળવા દો.ગરમા ગરમ સર્વ કરો. લસણીયા બટેકા અને ભુંગળા.
  5. 5) તો રેડી છે લસણીયા બટેકા.તેને ભુંગળા સાથે સર્વ કરો.

Reviews for garlic potatoes and fryums in gujarati (0)

No reviews yet.

Recipes similar to garlic potatoes and fryums in gujarati