Open in app

શેજવાન યનીર સ્ક્વેર્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  1 people
shyama thanvi12th Jun 2018

Schezwan paneer squares ના વિશે

Ingredients to make Schezwan paneer squares in gujarati

  • 4 બ્રેઙ સ્લાઈસ
  • 1/2 કપ બેસન
  • શેજવાન સૉસ જરૂત મુજબ
  • 1/4 ચમચી અજમો
  • 1/4 ચમચી દળદર
  • 1/8 ચમચી દીંગ
  • મીઠુ સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
  • પાણી જરુર મુજબ

How to make Schezwan paneer squares in gujarati

  1. બેસનમાં મીઠુ , અજમો , હળદર,હીંગ, અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.
  2. હવે બ્રેડની એક સ્લાઈસ લો , અને શેજવાન સૉસ લગાવી દો , કાપીને ચાર ભાગ કરી લો.
  3. હવે બ્રેડ ના એક ભાગ પર પનીર મુફી દો ,અને બીજી બ્રેડની સ્લાઈસ મુફીને દબાવી દો
  4. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો.
  5. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો , અને ગરમા ગરમ સર્વ ફરો

Reviews for Schezwan paneer squares in gujarati (0)

No reviews yet.

Recipes similar to Schezwan paneer squares in gujarati