BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / શેજવાન યનીર સ્ક્વેર્સ

Photo of Schezwan paneer squares by shyama thanvi at BetterButter
401
9
0(0)
0

શેજવાન યનીર સ્ક્વેર્સ

Jun-12-2018
shyama thanvi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શેજવાન યનીર સ્ક્વેર્સ રેસીપી વિશે

નવી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન

સામગ્રી સર્વિંગ: 1

  1. 4 બ્રેઙ સ્લાઈસ
  2. 1/2 કપ બેસન
  3. શેજવાન સૉસ જરૂત મુજબ
  4. 1/4 ચમચી અજમો
  5. 1/4 ચમચી દળદર
  6. 1/8 ચમચી દીંગ
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. તળવા માટે તેલ
  9. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. બેસનમાં મીઠુ , અજમો , હળદર,હીંગ, અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.
  2. હવે બ્રેડની એક સ્લાઈસ લો , અને શેજવાન સૉસ લગાવી દો , કાપીને ચાર ભાગ કરી લો.
  3. હવે બ્રેડ ના એક ભાગ પર પનીર મુફી દો ,અને બીજી બ્રેડની સ્લાઈસ મુફીને દબાવી દો
  4. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો.
  5. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો , અને ગરમા ગરમ સર્વ ફરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર