હોમ પેજ / રેસિપી / મમરા ની ચટપટી

Photo of Mamara ni chatapati by Jigisha Jayshree at BetterButter
752
4
0.0(0)
0

મમરા ની ચટપટી

Jun-12-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા ની ચટપટી રેસીપી વિશે

આ ગુજરાતી નાસ્તો છે. જે ફટાફટ તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨00 ગ્રામ મમરા
  2. ૧ બટકો
  3. ૧ પ્યાજ
  4. ૧ ચમચો શેકેલી શીંગ
  5. ૪ લીલું મરચું
  6. ૨ ચમચા તેલ
  7. મીઠો લીમડો
  8. ૧ નાની ચમચી રાય અથવા જીરૂ
  9. લીંબુ નો રસ ,મીઠું, ખાંડ સ્વાદ પ્રમાણે
  10. ટામેટું
  11. નાની ચમચી હળદર
  12. ૨ નાની ચમચી લાલ મરચું પાવડર

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં મમરા ને પાણી માં પલાળી ને ૧0 મિનિટ રાખવા
  2. પછી ચારણી માં નાંખી ને પાણી નિતારી લેવું
  3. એક કઢાઈ માં તેલ ગરમ થવા મૂકવું. પછી તેમાં રાઈ કે જીરૂ નાખી ચાટકાવવું. મીઠો લીમડો નાખવો.
  4. પછી તેમાં શીંગ નાખી ને લાલ થવા દેવી.
  5. પછી બારીક કાપેલા પ્યાજ અને બટાકો નાખી ને ચડવા દેવું.
  6. હવે લીલાં મરચાં કાપી ને નાંખવા
  7. થોડા ચઢી જાય તો ઉપર બતાવેલ સામગ્રી નાખી ને હલાવવું.
  8. પછી મમરા નાખી ને હલાવવું કોથમીર થી સજાવી નેં ગરમાં ગરમ પરોસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર