હોમ પેજ / રેસિપી / શેઝવાન પૌઆ

Photo of Schezwan paua by Kamal Thakkar at BetterButter
675
5
0.0(0)
0

શેઝવાન પૌઆ

Jun-12-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શેઝવાન પૌઆ રેસીપી વિશે

આપડા પ્રિય બટાકા પૌઆ ને ચાઇનીઝ ટ્વિસ્ટ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પૌઆ ૩ કપ
  2. તેલ ૧ મોટી ચમચી
  3. લસણ ૬ કળી
  4. આદુ મરચા નું પેસ્ટ ૧ નાની ચમચી
  5. ફણસી ૨ મોટા ચમચા
  6. ગાજર ૨ મોટા ચમચા
  7. કેપ્સિકમ ૨ મોટા ચમચા
  8. લિલી ડુંગળી ૪
  9. શેઝવાન સોસ ૨ મોટા ચમચા
  10. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. પૌઆ ને ધોઈને પાણી નિથારી લો.
  2. બધા શાક સમારી ને તૈયાર કરી લો.
  3. એક પેન માં તેલ લો અને બારીક સમારેલું લસણ નાખો.
  4. આદુ મરચાં નું પેસ્ટ નાખો અને સાંતળો.
  5. હવે ફણસી અને ગાજર નાખીને સાંતળો.ગેસ હાઈ પાર રાખો.
  6. હવે કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરો અને સાંતળો.
  7. ૪-૫ મિનિટે શેઝવાન સોસ ઉમેરો.
  8. સરસ રીતે બધું મિક્સ કરો અને પૌઆ ઉમેરો.મીઠું પણ નાખી દો.
  9. બધું સરખી રીતે મિક્સ કરીને ઢાંકી દો.૨-૩ મિનિટ પછી ઉપર લીલા કાંદા નો લીલો ભાગ નાખી દો.
  10. ગરમાગરમ શેઝવાન પૌઆ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર