Open in app

શેઝવાન પૌઆ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Dr.Kamal Thakkar12th Jun 2018

Schezwan paua ના વિશે

Ingredients to make Schezwan paua in gujarati

  • પૌઆ ૩ કપ
  • તેલ ૧ મોટી ચમચી
  • લસણ ૬ કળી
  • આદુ મરચા નું પેસ્ટ ૧ નાની ચમચી
  • ફણસી ૨ મોટા ચમચા
  • ગાજર ૨ મોટા ચમચા
  • કેપ્સિકમ ૨ મોટા ચમચા
  • લિલી ડુંગળી ૪
  • શેઝવાન સોસ ૨ મોટા ચમચા
  • મીઠું સ્વાદાનુસાર

How to make Schezwan paua in gujarati

  1. પૌઆ ને ધોઈને પાણી નિથારી લો.
  2. બધા શાક સમારી ને તૈયાર કરી લો.
  3. એક પેન માં તેલ લો અને બારીક સમારેલું લસણ નાખો.
  4. આદુ મરચાં નું પેસ્ટ નાખો અને સાંતળો.
  5. હવે ફણસી અને ગાજર નાખીને સાંતળો.ગેસ હાઈ પાર રાખો.
  6. હવે કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરો અને સાંતળો.
  7. ૪-૫ મિનિટે શેઝવાન સોસ ઉમેરો.
  8. સરસ રીતે બધું મિક્સ કરો અને પૌઆ ઉમેરો.મીઠું પણ નાખી દો.
  9. બધું સરખી રીતે મિક્સ કરીને ઢાંકી દો.૨-૩ મિનિટ પછી ઉપર લીલા કાંદા નો લીલો ભાગ નાખી દો.
  10. ગરમાગરમ શેઝવાન પૌઆ તૈયાર છે.

Reviews for Schezwan paua in gujarati (0)

No reviews yet.

Recipes similar to Schezwan paua in gujarati

  • દૂધ પૌઆ

    2 likes
  • પાપડ પૌઆ

    5 likes
  • પૌઆ ચેવડો

    1 likes
  • કેસરિયા દૂધ પૌઆ

    2 likes
  • શેઝવાન ચીઝ બોલ્સ

    0 likes