Marabal dhokala ના વિશે
Ingredients to make Marabal dhokala in gujarati
- ૨ કપ ચોખા
- ૧ મોટો ચમચો અડદ ની ફોતરાં વગર ની દળ
- ૧ મોટો ચમચો ચના દળ
- ૧ મોટો ચમચો મગ ની મોગર દાળ
- ૧ નાની ચમચી રાઈ
- ૨ મોટો ચમચો તેલ
- ૨ ચપટી હિંગ
- ૬/૭ લીલા મરચાં
- ૧ નાની ચમચી તલ
- મીઠું સ્વાદ અનુસાર
- લીલો અને પીળો ફૂડ કલર ચપટી જેટલો
- ૨ કપ ખાટી છાસ
- પાણી જરૂર મુજબ
How to make Marabal dhokala in gujarati
- સર્વ પ્રથમ તો બઘી દાળ અને ચોખા ને પાણી થી દ્યોઈ લો.
- હવે પાણી માં પલાળી ને ૩/૪ કલાક રાખો
- પછી મિક્સર જાર માં દહીં , ચોખા, અને દાળ ને પીસી લો .. મીઠું નાખીને પીસવું
- હવે કપડા થી લપેટીને ૭/૮ કલાક ગરમ જ્ગ્યા એ મૂકી દો એટલે આથો આવી જશે.
- હવે ત્રણ ભાગ કરો એક માં લીલો કલર મિક્સ કરો બીજામાં પીળો, ને ત્રીજો સફેદ રાખો
- હવે એક થાળી માં તેલ લગાવી વચ્ચે લીલો પછી સફેદ પછી પીળો કલર નાખો.
- હવે ઢોકળા વરાળ થી બાફો
- બફાય જય પછી ઠંડા થવા દો પછી ચાકુ થઈ કાપી લો
- હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો .પછી રાઈ નાખી ને ચાટકવો હિંગ નાખો લીલાં મરચાં નાખી ને થોડા ચઢવા દો .હોવી તાલ નાખો.
- હવે કાપેલા ઢોકળા ની ઉપર આ વઘાર નાખો
- સર્વ કરો
Reviews for Marabal dhokala in gujarati
No reviews yet.
Recipes similar to Marabal dhokala in gujarati
ઢોકળા
44 likes
ઢોકળા
9 likes
ઢોકળા
2 likes
ઢોકળા...
0 likes
તવા ઢોકળા
4 likes
ખમણ ઢોકળા
2 likes