હોમ પેજ / રેસિપી / મારબલ ઢોકળા

Photo of Marabal dhokala by Jigisha Jayshree at BetterButter
653
4
0.0(0)
0

મારબલ ઢોકળા

Jun-12-2018
Jigisha Jayshree
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મારબલ ઢોકળા રેસીપી વિશે

આ મારી ઇનોવેટિવ વાનગી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ચોખા
  2. ૧ મોટો ચમચો અડદ ની ફોતરાં વગર ની દળ
  3. ૧ મોટો ચમચો ચના દળ
  4. ૧ મોટો ચમચો મગ ની મોગર દાળ
  5. ૧ નાની ચમચી રાઈ
  6. ૨ મોટો ચમચો તેલ
  7. ૨ ચપટી હિંગ
  8. ૬/૭ લીલા મરચાં
  9. ૧ નાની ચમચી તલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. લીલો અને પીળો ફૂડ કલર ચપટી જેટલો
  12. ૨ કપ ખાટી છાસ
  13. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ તો બઘી દાળ અને ચોખા ને પાણી થી દ્યોઈ લો.
  2. હવે પાણી માં પલાળી ને ૩/૪ કલાક રાખો
  3. પછી મિક્સર જાર માં દહીં , ચોખા, અને દાળ ને પીસી લો .. મીઠું નાખીને પીસવું
  4. હવે કપડા થી લપેટીને ૭/૮ કલાક ગરમ જ્ગ્યા એ મૂકી દો એટલે આથો આવી જશે.
  5. હવે ત્રણ ભાગ કરો એક માં લીલો કલર મિક્સ કરો બીજામાં પીળો, ને ત્રીજો સફેદ રાખો
  6. હવે એક થાળી માં તેલ લગાવી વચ્ચે લીલો પછી સફેદ પછી પીળો કલર નાખો.
  7. હવે ઢોકળા વરાળ થી બાફો
  8. બફાય જય પછી ઠંડા થવા દો પછી ચાકુ થઈ કાપી લો
  9. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો .પછી રાઈ નાખી ને ચાટકવો હિંગ નાખો લીલાં મરચાં નાખી ને થોડા ચઢવા દો .હોવી તાલ નાખો.
  10. હવે કાપેલા ઢોકળા ની ઉપર આ વઘાર નાખો
  11. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર