Open in app

ભૂંગળા બટાકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara12th Jun 2018

Bhungla bataka ના વિશે

Ingredients to make Bhungla bataka in gujarati

  • 10 નંગ નાની સાઇઝ ના બાફેલી બટાકી
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • 1ટી સ્પૂન જીરું
  • ચપટી હિંગ
  • 2 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચાં લસણ
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 2ચમચી લાલ મરચું
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • મીઠું પ્રમાણસર
  • કોથમીર સજાવટ માટે
  • 250 ગ્રામ તળેલા ભૂંગળા

How to make Bhungla bataka in gujarati

  1. એક કડાઇ માં તેલ ગરમ કરી જીરું નાખો.
  2. ચટકે એટલે હીંગ અને વાંટેલા આદુ મરચા લસણ નાખી સાંતળો.
  3. લાલ મરચું નાખી બરાબર હલાવી તરત જ બટકી ઉમેરી હલાવી લો.
  4. હળદર, મીઠું, ધાણાજીરુ નાંખી બરાબર હલાવી લો.
  5. કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
  6. ગરમાગરમ લસણીયા બટાકા ને ભૂંગળા સાથે પીરસો.

Reviews for Bhungla bataka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhungla bataka in gujarati

  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • ભાજી બટાકા

    2 likes
  • બટાકા પૌંવા

    1 likes
  • લસણિયા બટાકા

    2 likes
  • ભૂંગળા બટાકા

    4 likes