Photo of Upma by Rani Soni at BetterButter
628
4
0.0(1)
0

Upma

Jun-12-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 2 ચમચી તેલ
  3. ઘી 1 નાની ચમચી
  4. રાય -જીરૂ ½ ચમચી
  5. ચણા દાળ ½ ચમચી
  6. અડદ દાળ ½ ચમચી
  7. લીમડાના પાન 4-5
  8. 1/2 ડુંગળી સમારેલ
  9. 1/2 ટામેટું સમારેલ
  10. 2 લીલા મરચા સમારેલ
  11. 3 કપ પાણી
  12. ½ ચમચી ખાંડ
  13. મીઠું જરૂર મુજબ
  14. ½ ચમચી લીંબુનો રસ
  15. 1 ચમચી કોથમીર
  16. લાલ મરચું પાવડર 1/2 ચમચી

સૂચનાઓ

  1. કડાઈમાં રવો શેકવો 2 મિનિટ
  2. તેલ અને ઘી મૂકી રાઈ જીરુ મૂકી તતડાવો.
  3. હવે તેમાં ચણા ,અડદદાળ, લીંબડો નાખી વઘાર કરવો.
  4. ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  5. લીલા મરચાં,ટામેટું નાખી થોડીવાર સાંતળો.
  6. પાણી નાખી ઉકળો
  7. જયારે પાણી ઉકળે એટલે
  8. તેમાં રવો નાખવો અને ઘીમે ઘીમે હલાવું જેથી કરીને ગંઠા ન પડે
  9. ખાંડ, લીબૂં નો રસ નાંખી ઢાંકીને ધીમી આંચે ચડવા દેવું.
  10. ચડી જાય એટલે કોથમીર ભભરાવી
  11. વેફલ મોલડ માં મૂકી આકાર આપવો.
  12. ઉપર થી લાલ મરચું પાવડર ભભરાવું
  13. તૈયાર છે ગરમા ગરમ ઉપમા.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-13-2018
Neelam Barot   Jun-13-2018

Superb:ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર