Open in app

ઉપમા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni12th Jun 2018

Upma ના વિશે

Ingredients to make Upma in gujarati

  • 1 કપ રવો
  • 2 ચમચી તેલ
  • ઘી 1 નાની ચમચી
  • રાય -જીરૂ ½ ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • લીમડાના પાન 4-5
  • 1/2 ડુંગળી સમારેલ
  • 1/2 ટામેટું સમારેલ
  • 2 લીલા મરચા સમારેલ
  • 3 કપ પાણી
  • ½ ચમચી ખાંડ
  • મીઠું જરૂર મુજબ
  • ½ ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી કોથમીર
  • લાલ મરચું પાવડર 1/2 ચમચી

How to make Upma in gujarati

  1. કડાઈમાં રવો શેકવો 2 મિનિટ
  2. તેલ અને ઘી મૂકી રાઈ જીરુ મૂકી તતડાવો.
  3. હવે તેમાં ચણા ,અડદદાળ, લીંબડો નાખી વઘાર કરવો.
  4. ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  5. લીલા મરચાં,ટામેટું નાખી થોડીવાર સાંતળો.
  6. પાણી નાખી ઉકળો
  7. જયારે પાણી ઉકળે એટલે
  8. તેમાં રવો નાખવો અને ઘીમે ઘીમે હલાવું જેથી કરીને ગંઠા ન પડે
  9. ખાંડ, લીબૂં નો રસ નાંખી ઢાંકીને ધીમી આંચે ચડવા દેવું.
  10. ચડી જાય એટલે કોથમીર ભભરાવી
  11. વેફલ મોલડ માં મૂકી આકાર આપવો.
  12. ઉપર થી લાલ મરચું પાવડર ભભરાવું
  13. તૈયાર છે ગરમા ગરમ ઉપમા.

Reviews for Upma in gujarati (1)

Neelam Barot6 months ago

Superb:ok_hand:

Recipes similar to Upma in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    2 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • ગ્રીન ઉપમા

    3 likes
  • કોદરી ઉપમા

    1 likes