Open in app

મગ માં ખમણ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  3 min
પીરસવું  1 people
Nitu Sharma12th Jun 2018

MUG dhokla ના વિશે

Ingredients to make MUG dhokla in gujarati

  • ચણા નો લોટ..૧ નાની વાડકી
  • દહીં..૧/૨ નાની વાડકી
  • ખાંડ..૧ ચમચી
  • તેલ..૧ ચમચી
  • હળદલ..૧ ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાવાનો સોડો..૧ ચપટી
  • ઇનો..૧ પેકેટ
  • પાણી..1/૩ વાડકી
  • વઘાર માટે ૧ ચમચી તેલ
  • રાઈ..૧/૨ ચમચી
  • લીલા મરચા..૧
  • ખાંડ અને પાણી મિક્સ કારી ને ૨ ચમચી
  • કરી પત્તા
  • લીલા ધાણા

How to make MUG dhokla in gujarati

  1. સૌથી પહેલા એક મોટા વાસણ માં બેસન,દહીં અને સમારેલા લીલા મરચા ભેગા કરો
  2. હવે ખાંડ મિક્સ કરો
  3. હવે હળદલ નાખો
  4. હવે મીઠું મિક્સ કરો
  5. હવે તેલ નાખો
  6. આમાં પાણી મિક્સ કરો
  7. બધું સરખી રીતે મિક્સ કર્યા પછી સોડા અને ઇનો નાખો
  8. હવે મગ માં તેલ લગાડો અને આ ઢોકળા ના ખીરો ને મગ માં ઉમેરો અને માઇક્રોવેવ માં ૩ મિનિટ માટે મુકો
  9. વઘાર માટે તેલ ગરમ કરી ને રાઇ, કરી પત્તા નાખો
  10. એક વાડકી માં ખાંડ અને પાણી મિક્સ કરો.
  11. ઢોકળા માં આ પાણી નાખો
  12. ઉપર થી વઘાર કરો અને લીલા ધાણા નાખો.

Reviews for MUG dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to MUG dhokla in gujarati

  • ખમણ ઢોકળા

    2 likes
  • ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

    0 likes
  • પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

    2 likes