હોમ પેજ / રેસિપી / મગ માં ખમણ ઢોકળા

Photo of MUG dhokla by Nitu Sharma at BetterButter
457
5
0.0(0)
0

મગ માં ખમણ ઢોકળા

Jun-12-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ માં ખમણ ઢોકળા રેસીપી વિશે

આ ઢોકળા બનાવવા માં બહુજ સરળ છે.ઝટપટ તૈયાર થઈ જાએ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ચણા નો લોટ..૧ નાની વાડકી
  2. દહીં..૧/૨ નાની વાડકી
  3. ખાંડ..૧ ચમચી
  4. તેલ..૧ ચમચી
  5. હળદલ..૧ ચપટી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ખાવાનો સોડો..૧ ચપટી
  8. ઇનો..૧ પેકેટ
  9. પાણી..1/૩ વાડકી
  10. વઘાર માટે ૧ ચમચી તેલ
  11. રાઈ..૧/૨ ચમચી
  12. લીલા મરચા..૧
  13. ખાંડ અને પાણી મિક્સ કારી ને ૨ ચમચી
  14. કરી પત્તા
  15. લીલા ધાણા

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક મોટા વાસણ માં બેસન,દહીં અને સમારેલા લીલા મરચા ભેગા કરો
  2. હવે ખાંડ મિક્સ કરો
  3. હવે હળદલ નાખો
  4. હવે મીઠું મિક્સ કરો
  5. હવે તેલ નાખો
  6. આમાં પાણી મિક્સ કરો
  7. બધું સરખી રીતે મિક્સ કર્યા પછી સોડા અને ઇનો નાખો
  8. હવે મગ માં તેલ લગાડો અને આ ઢોકળા ના ખીરો ને મગ માં ઉમેરો અને માઇક્રોવેવ માં ૩ મિનિટ માટે મુકો
  9. વઘાર માટે તેલ ગરમ કરી ને રાઇ, કરી પત્તા નાખો
  10. એક વાડકી માં ખાંડ અને પાણી મિક્સ કરો.
  11. ઢોકળા માં આ પાણી નાખો
  12. ઉપર થી વઘાર કરો અને લીલા ધાણા નાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર