હોમ પેજ / રેસિપી / પાપડ પનીર રોલ

Photo of Papad paneer roll by Nitu Sharma at BetterButter
602
5
0.0(0)
0

પાપડ પનીર રોલ

Jun-12-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ પનીર રોલ રેસીપી વિશે

ઘર માં મહેમાન અચાનક આવી જાય તો ઝટપટ તૈયાર કરો આ પૌષ્ટિક સ્નેક્સ

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. નાના પાપડ..૨ અથવા ૧ મોટો પાપડ
  2. પનીર..૧ વાડકી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ચાટ મસાલા..૧ ચમચી
  5. લીલા મરચા..૨ અથવા ૩
  6. જીરું પાવડર..૧ ચમચી
  7. આદુ..૧ ચમચી

સૂચનાઓ

  1. પાપડ ને ૨ ભાગ માં કાપી લો અને તવા ઉપર સેંકી ને કોણ બનાવી લો
  2. એક મોટી વાડકી માં પનીર ના નાના ટુકડા કરી ને મુકો
  3. પનીર માં લીલા મરચા,આદુ અને મીઠું મિક્સ કરો
  4. હવે આમાં જીરું પાવડર અને ચાટ મસાલા મિક્સ કરો
  5. આ મિક્સરણ ને પાપડ ના કોણ માં ભરો અને મહેમાન ને ખાવા આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર