Open in app

પાપડ પનીર રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Nitu Sharma12th Jun 2018

Papad paneer roll ના વિશે

Ingredients to make Papad paneer roll in gujarati

  • નાના પાપડ..૨ અથવા ૧ મોટો પાપડ
  • પનીર..૧ વાડકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચાટ મસાલા..૧ ચમચી
  • લીલા મરચા..૨ અથવા ૩
  • જીરું પાવડર..૧ ચમચી
  • આદુ..૧ ચમચી

How to make Papad paneer roll in gujarati

  1. પાપડ ને ૨ ભાગ માં કાપી લો અને તવા ઉપર સેંકી ને કોણ બનાવી લો
  2. એક મોટી વાડકી માં પનીર ના નાના ટુકડા કરી ને મુકો
  3. પનીર માં લીલા મરચા,આદુ અને મીઠું મિક્સ કરો
  4. હવે આમાં જીરું પાવડર અને ચાટ મસાલા મિક્સ કરો
  5. આ મિક્સરણ ને પાપડ ના કોણ માં ભરો અને મહેમાન ને ખાવા આપો

Reviews for Papad paneer roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papad paneer roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • મટર પનીર

    4 likes
  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes