Open in app

મગની દાળ ના વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  420 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Dipika Ranapara12th Jun 2018

Lentils fritters ના વિશે

Ingredients to make Lentils fritters in gujarati

  • 2કપ છોતરા વગર ની મગ ની દાળ
  • પલાળવા માટે પાણી પ્રમાણસર
  • મીઠું પ્રમાણસર
  • 10 નંગ મીડિયમ સાઇઝ લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1ટી સ્પૂન જીરું
  • 1 નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • ચપટી સોડા
  • તળવા માટે તેલ

How to make Lentils fritters in gujarati

  1. મગની દાળ ધોઈ પાણી પ્રમાણસર નાખી 6 કલાક સુધી પલાળી પછી અધકચરી વાટી લો. વાટવા મા પાણી ન નાખવું.
  2. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર અને મીઠું તથા જીરું અને સોડા નાખી બરાબર હલાવી લો.
  3. તેલ ગરમ કરી તેમાં નાના નાના વડા તળી લો.
  4. તળેલા મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Lentils fritters in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lentils fritters in gujarati

  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • મગની દાળ..

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • બાજરી ના વડા

    1 likes
  • મગની દાળ નો હલવો

    1 likes