Open in app

મેંગો સાલસા વિથ નાચોસ

3 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  10 people
Dharmistha Kholiya12th Jun 2018

Mango salsa with nachos ના વિશે

Ingredients to make Mango salsa with nachos in gujarati

  • નાચોસ બનાવની સામગ્રી
  • 1/2 કપ મકાઈ નો લોટ
  • 1/2 કપ મેંદો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • 1 નાની ચમચી ઓરેગેનો
  • 1 નાની ચમચી અજમો
  • 1 નાની ચમચી તેલ
  • 1/2 ગ્લાસ પાણી
  • તળવા માટે તેલ
  • મેંગો સાલસા બનાવની સામગ્રી
  • 2 પાકેલી કેરી ( નાના ટુકડા માં કાપેલી)
  • 4 ટમેટા (નાના ટુકડા માં કાપેલાં)
  • 1 શિમલા મરચું ( નાના ટુકડા માં કાપેલું)
  • 4 નાની ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 નાની ચમચી ઓરેગેનો
  • 2 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • 2 મોટા ચમચા જીણી સમારેલી કોથમીર
  • સજાવટ કરવાની સામગ્રી
  • 1/2 કપ બારીક સેવ
  • 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • 1 નાની ચમચી ઓરેગેની
  • 1 મોટો ચમચો જીણી સમારેલી કોથમીર

How to make Mango salsa with nachos in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેંગો સાલસા બનવા ની સામગ્રી માં બતાવેલી બધી સામગ્રી ને ભેળવીને 2 કલાક ફ્રિજ માં ઠંડુ કરવા મુકો
  2. જ્યાં સુધી સાલસા ઠંડુ થાય છે ત્યાં સુધીમાં નાચોસ બનાવીને તૈયાર કરીશું.
  3. નાચોસ બનાવની બધી સામગ્રી ને એક બાઉલ માં ભેળવીને પાણી થી રોટલી જેવો નરમ લોટ બાંધી ને તૈયાર કરીશું.
  4. 2 થઈ 4 મિનીટ સુધી મસળી ને મુલાયમ બનાવી લેશું.
  5. હવે બાંધેલા લોટ ના એક સરખા 6 લુવા બનાવી લેશું.
  6. સૂકા મેંદા માં લુવાને રગદોળી ને રોટલી થી પણ પાતળી એવી રોટલી બનાવી લો.
  7. કૂકી કટર અથવા ઢાંકણ ની મદદ થી ગોળાકાર કાપી લો.
  8. આવી રીતે બધા ગોળાકાર નાચોસ બનાવીને તૈયાર કરી લો.
  9. કડાઈ માં તેલ ગરમ કરીને બધા નાચોસ ધીમા ગેસ પર તળી લો..
  10. હવે એક ડીશ માં 6 થી 7 નાચોસ રાખી ને ઠંડુ કરેલું 1 નાની ચમચી જેટલું મેંગો સાલસા રાખો
  11. જીણી સેવ,ચિલી ફ્લૅક્સ, ઓરેગેનો છાંટી ને કોથમીર થી સજાવી ને પીરસો..

Reviews for Mango salsa with nachos in gujarati (3)

Rani Soni9 months ago

Majedar

Neelam Barot9 months ago

સ્વાદથી ભારોભાર.... ભરપૂર:ok_hand::ok_hand::ok_hand::ok_hand:

Lata Lala9 months ago

લાજવાબ

Recipes similar to Mango salsa with nachos in gujarati

  • મેંગો સાલસા

    2 likes
  • નાચોસ વીથ બીન્સ સાલસા

    8 likes
  • કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા

    1 likes