Open in app

ઈદડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel12th Jun 2018

White Dhokla ના વિશે

Ingredients to make White Dhokla in gujarati

  • ચોખા ૩ કપ
  • અદડની દાળ ૧ કપ
  • પલાળેલા પૌઆ ૧/૪ કપ
  • લીલા મરચાં અને આદુની પેસ્ટ ૩ મોટી ચમચી
  • હીગ ૧ નાની ચમચી
  • ઈનો ૧ પાઉચ
  • મીઠું ૧/૨ મોટી ચમચી
  • લાલ મરચાં ની ભૂકી ૧ મોટી ચમચી
  • કાળા મરી નો ભૂકો ૧ મોટી ચમચી
  • તેલ ૧/૪ કપ

How to make White Dhokla in gujarati

  1. ચોખા અને અદડની દાળને ૫ - ૬ કલાક પલાળવા.
  2. ચોખા , અદડની દાળ અને પલાળેલા પૌઆને મિક્સરમા વાટી લેવા. ફરીથી ૪ - ૫ કલાક માટે સાઈડમાં મૂકી રાખવું.
  3. પછી તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ , હીગ અને મીઠું ઉમેરવું.
  4. ઈદડા ના કુકરમાં પાણી ઉકાળવા મુકવુ. થાળીમાં તેલ લગાડવું.
  5. ઈદડા ના ખીરામાં ઈનોની પાઉચ ઉમેરી બરાબર હલાવવું થાળીમાં ખીરું રેડવું. ઉપરથી લાલ મરચાં ની ભૂકી અને મરી પાવડર ભભરાવો.
  6. કુકરમાં થાળી મૂકીને ૫ - ૬ મિનિટ માટે વરાળથી થવા દેવું
  7. થાળી બહાર કાઢયા પછી ઉપર તેલ લગાડી ને પીરસવું.

Reviews for White Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to White Dhokla in gujarati