Open in app

મમરા નું ચવાણું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
POOJA MISRA12th Jun 2018

Mamra Nu Chavanu ના વિશે

Ingredients to make Mamra Nu Chavanu in gujarati

  • મમરા 250ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મકાઈ ના પૌવા 1 કપ
  • તળવા ના પૌઆ 1 કપ
  • સીંગદાણા 1 કપ
  • કાળા મરી નો ભુક્કો 1 નાની ચમચી
  • લાલ મરચું 1 નાની ચમચી
  • આમચૂર પાઉડર 1 નાની ચમચી
  • હળદર 1/2 ચમચી
  • તેલ 2 ચમચી
  • લીંબળો થોડોક

How to make Mamra Nu Chavanu in gujarati

  1. સૌ પેલા મકાઈ ના પૌઆ તળી લો .
  2. એ પછી.. તળવા વાડા પૌઆ તળી લો
  3. સીંગદાણા તળીને બધું ભેગું કરી લો
  4. 2 ચમચી તેલ મુકો કડાઈ માં
  5. એમાં મીઠો લીંબળો અને થોડી હળદર નાખો
  6. મમરા ઉમેરો
  7. મિક્સ કરી લો બધું
  8. બધા મસાલા એક સાથે મેળવી લો
  9. તળેલી વસ્તુઓ મમરા માં નાખો
  10. બધો મસાલા નો મિક્સ નાખો.. સરખી રીતે મિક્સ કરી લો..અને આનંદ લો .
  11. મમરા નું ચવાળું તૈયાર

Reviews for Mamra Nu Chavanu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mamra Nu Chavanu in gujarati

  • મમરા

    1 likes
  • મમરા કબાબ

    3 likes
  • મમરા ચટપટી

    6 likes
  • મગ નું શાક

    3 likes
  • મમરા ચટપટી

    3 likes
  • કલી નું શાક

    2 likes