હોમ પેજ / રેસિપી / મમરા નું ચવાણું

Photo of Mamra Nu Chavanu by Pooja Misra at BetterButter
1076
5
0.0(0)
0

મમરા નું ચવાણું

Jun-12-2018
Pooja Misra
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા નું ચવાણું રેસીપી વિશે

સાદું અને સિમ્પલ ચવાણું

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મમરા 250ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. મકાઈ ના પૌવા 1 કપ
  4. તળવા ના પૌઆ 1 કપ
  5. સીંગદાણા 1 કપ
  6. કાળા મરી નો ભુક્કો 1 નાની ચમચી
  7. લાલ મરચું 1 નાની ચમચી
  8. આમચૂર પાઉડર 1 નાની ચમચી
  9. હળદર 1/2 ચમચી
  10. તેલ 2 ચમચી
  11. લીંબળો થોડોક

સૂચનાઓ

  1. સૌ પેલા મકાઈ ના પૌઆ તળી લો .
  2. એ પછી.. તળવા વાડા પૌઆ તળી લો
  3. સીંગદાણા તળીને બધું ભેગું કરી લો
  4. 2 ચમચી તેલ મુકો કડાઈ માં
  5. એમાં મીઠો લીંબળો અને થોડી હળદર નાખો
  6. મમરા ઉમેરો
  7. મિક્સ કરી લો બધું
  8. બધા મસાલા એક સાથે મેળવી લો
  9. તળેલી વસ્તુઓ મમરા માં નાખો
  10. બધો મસાલા નો મિક્સ નાખો.. સરખી રીતે મિક્સ કરી લો..અને આનંદ લો .
  11. મમરા નું ચવાળું તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર