Open in app

પાપડ સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani12th Jun 2018

Papad samosa ના વિશે

Ingredients to make Papad samosa in gujarati

  • પાપડ ૪
  • ડુંગળી બારીક સમારેલી ૨
  • ટામેટું 2 બારીક સમારેલા
  • ચાટ મસાલો
  • મીઠું સ્વાદ ને રૂપ
  • પનીર અડધી વાટકી જેટલું
  • લીલા ધાણા
  • લાલ મરચું ,૧/૨ ટેબલ સ્પૂન
  • તેલ તળવા માટે
  • મેંદો ૧ ટેબલે સ્પૂન

How to make Papad samosa in gujarati

  1. સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, પનીર ને છીણી ને બધું મીક્સ કરો.
  2. હોવી તેમાં ચાટ મસાલો, નિમક,લીલા ધાણા,લાલ મરચું નાખીને સારી રીતે મસળી લો.
  3. હોવી ૧ પાપડ ને ૧ મીનિટ માટે પાણી માં ડુબાડો.
  4. હોવી મેંદા ના પાણી નાખીને પેસ્ટ બનાવો. પાપડ માં સ્ટફિંગ નાખીને તેને ચારે બાજુ મેંદા ની પેસ્ટ લગાવાની બંધ કરી લો.
  5. હોવી તેને તેલ માં તળી લો.લો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પાપડ સમોસા.
  6. લો હોવી તેને સોસ સાથે સર્વે કરો.

Reviews for Papad samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papad samosa in gujarati

  • સમોસા

    5 likes
  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • સેવ સમોસા

    1 likes
  • મસાલા પાપડ

    6 likes
  • મસાલા પાપડ

    6 likes