હોમ પેજ / રેસિપી / પાપડ સમોસા

Photo of Papad samosa by Jyoti Adwani at BetterButter
712
9
0.0(0)
0

પાપડ સમોસા

Jun-12-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ સમોસા રેસીપી વિશે

આ મારી પોતાની ઇનોવેટિવ રેસિપી છે.ભૂખ લાગતા જ આ સ્નેક ફટાફટ બની જાય એમ છે.ખાવામાં પણ ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. પાપડ ૪
  2. ડુંગળી બારીક સમારેલી ૨
  3. ટામેટું 2 બારીક સમારેલા
  4. ચાટ મસાલો
  5. મીઠું સ્વાદ ને રૂપ
  6. પનીર અડધી વાટકી જેટલું
  7. લીલા ધાણા
  8. લાલ મરચું ,૧/૨ ટેબલ સ્પૂન
  9. તેલ તળવા માટે
  10. મેંદો ૧ ટેબલે સ્પૂન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, પનીર ને છીણી ને બધું મીક્સ કરો.
  2. હોવી તેમાં ચાટ મસાલો, નિમક,લીલા ધાણા,લાલ મરચું નાખીને સારી રીતે મસળી લો.
  3. હોવી ૧ પાપડ ને ૧ મીનિટ માટે પાણી માં ડુબાડો.
  4. હોવી મેંદા ના પાણી નાખીને પેસ્ટ બનાવો. પાપડ માં સ્ટફિંગ નાખીને તેને ચારે બાજુ મેંદા ની પેસ્ટ લગાવાની બંધ કરી લો.
  5. હોવી તેને તેલ માં તળી લો.લો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પાપડ સમોસા.
  6. લો હોવી તેને સોસ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર