Open in app

દૂઘી ના થેપલાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja12th Jun 2018

Lauki thepla ના વિશે

Ingredients to make Lauki thepla in gujarati

  • ધઉ નો લોટ ૨ વાટકી
  • મીઠું ૧/૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ /૨ ચમચી
  • તેલ જરુર અનુસાર
  • દૂઘી ૧ કપ ખમણેલી

How to make Lauki thepla in gujarati

  1. સૌથી પહેલાં ધઉ ના લોટ મા મીઠું, મરચું, હળદર,પાણી અને ૨ ચમચી તેલ નાખી લોટ બાંધી ૧૫ મીનીટ રાખવો
  2. તેમાથી થોડો લોટ લઈ થેપલૂ વણી લેવુ
  3. તવા પર ,થેપલૂ નાખી તેલ લગાવી બને તરફ શેકવું

Reviews for Lauki thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lauki thepla in gujarati

  • થેપલાં

    1 likes
  • થેપલાં

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes