હોમ પેજ / રેસિપી / દૂઘી ના થેપલાં

Photo of Lauki thepla by Aachal Jadeja at BetterButter
472
6
0.0(0)
0

દૂઘી ના થેપલાં

Jun-12-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂઘી ના થેપલાં રેસીપી વિશે

સૌનો પસંદીદા નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ધઉ નો લોટ ૨ વાટકી
  2. મીઠું ૧/૨ ચમચી
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ /૨ ચમચી
  5. તેલ જરુર અનુસાર
  6. દૂઘી ૧ કપ ખમણેલી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ધઉ ના લોટ મા મીઠું, મરચું, હળદર,પાણી અને ૨ ચમચી તેલ નાખી લોટ બાંધી ૧૫ મીનીટ રાખવો
  2. તેમાથી થોડો લોટ લઈ થેપલૂ વણી લેવુ
  3. તવા પર ,થેપલૂ નાખી તેલ લગાવી બને તરફ શેકવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર