Open in app

બટાટા ૬૫

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Nitu Sharma12th Jun 2018

Potato 65 ના વિશે

Ingredients to make Potato 65 in gujarati

  • બાફેલા બટાટા..2
  • દહીં..૨ મોટી ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદલ..૧/૪ ચમચી
  • ધાણા પાવડર..૧/૪ ચમચી
  • ગરમ મસાલો..૧/૪ ચમચી
  • લાલ મરચાં પાવડર..૧/૨ ચમચી
  • ચોખા નો લોટ..૧ મોટી ચમચી
  • કોર્નફ્લોઉર..૧/૨ ચમચી
  • લસણ અને આદુ નો પેસ્ટ..૧ ચમચી
  • ચાટ મસાલા
  • ચિલ્લી ફ્લેકેસ...૧ ચમચી
  • એક ચપટી લાલ ખાવા નો રંગ
  • લીંબુ નો રસ
  • તળવા માટે તેલ

How to make Potato 65 in gujarati

  1. બાફેલા બટાટા ને નાના ટુકડા માં કાપો
  2. એક મોટા વાસણ માં દહીં લો અને બધા સૂકા મસાલા મિક્સ કરો
  3. હવે આમાં ચોખા નો લોટ અને સિર્નફ્લોઉર અને લસણ,આદુ નો પેસ્ટ મિક્સ કરો
  4. આમાં ચિલ્લી ફ્લેકેસ મિક્સ કરો
  5. આમાં લાલ રંગ મિક્સ કરો
  6. આપડું દહીં તૈયાર થઈ ગયું,આમાં બટાટા નાખો અને ૧૫ મિનીટ માટે ઢાંકી ને મુકો
  7. ગરમ તેલ માં તળી લો
  8. ઉપર થી ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરો
  9. બટાટા ૬૫ તૈયાર છે

Reviews for Potato 65 in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato 65 in gujarati

  • ઈડલી ૬૫

    4 likes
  • ઈદલી ૬૫

    0 likes
  • સ્ટફ્ડ બટાટા વડા

    4 likes
  • બટાટા ઓટસ બાઇટ્સ

    4 likes