હોમ પેજ / રેસિપી / બટાટા ૬૫

Photo of Potato 65 by Nitu Sharma at BetterButter
544
5
0.0(0)
0

બટાટા ૬૫

Jun-12-2018
Nitu Sharma
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાટા ૬૫ રેસીપી વિશે

આ સ્નેક્સ ખાવા માં એકદમ મસાલેદાર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • પંજાબી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા બટાટા..2
  2. દહીં..૨ મોટી ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદલ..૧/૪ ચમચી
  5. ધાણા પાવડર..૧/૪ ચમચી
  6. ગરમ મસાલો..૧/૪ ચમચી
  7. લાલ મરચાં પાવડર..૧/૨ ચમચી
  8. ચોખા નો લોટ..૧ મોટી ચમચી
  9. કોર્નફ્લોઉર..૧/૨ ચમચી
  10. લસણ અને આદુ નો પેસ્ટ..૧ ચમચી
  11. ચાટ મસાલા
  12. ચિલ્લી ફ્લેકેસ...૧ ચમચી
  13. એક ચપટી લાલ ખાવા નો રંગ
  14. લીંબુ નો રસ
  15. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બાફેલા બટાટા ને નાના ટુકડા માં કાપો
  2. એક મોટા વાસણ માં દહીં લો અને બધા સૂકા મસાલા મિક્સ કરો
  3. હવે આમાં ચોખા નો લોટ અને સિર્નફ્લોઉર અને લસણ,આદુ નો પેસ્ટ મિક્સ કરો
  4. આમાં ચિલ્લી ફ્લેકેસ મિક્સ કરો
  5. આમાં લાલ રંગ મિક્સ કરો
  6. આપડું દહીં તૈયાર થઈ ગયું,આમાં બટાટા નાખો અને ૧૫ મિનીટ માટે ઢાંકી ને મુકો
  7. ગરમ તેલ માં તળી લો
  8. ઉપર થી ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરો
  9. બટાટા ૬૫ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર