Open in app

મેદુવડા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Raj Thakkar12th Jun 2018

Medu wada ના વિશે

Ingredients to make Medu wada in gujarati

  • અડદ ની દાળ 2 કપ
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ડ્રાય લાલ મરચું 1 ઓપ્શનલ
  • 1 ટીસપૂન પાણી જરૂર પડે તો જ વાપરવું
  • જીરૂ ઓપ્શનલ

How to make Medu wada in gujarati

  1. સર્વ પ્રથમ અડદ દાળ ને 6 કલાક પલાળી રાખવી, 6 કલાક બાદ દાળ ને ધોઈ તેમાંથી સંપૂર્ણ પાણી નિતારી કાઢી નાખવું. દાળ ને મિક્ષી જાર માં નાખી તેમાં આદુ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. જરૂર લાગે તો 1 ટીસપૂન પાણી ઉમેરવું. અને ફાઇન પેસ્ટ (ખીરુ) તૈયાર કરવું.
  2. હાથ ની બંને હથેળી પાણી થી પલાડવી, ખીરા માં થી થોડુ પોરશન લઇ વડા નો આકાર આપી વચ્ચે એક હૉલ (કાણું) કરવું
  3. વડું તૈયાર થયા પછી ગરમ તેલ માં ક્રિસપ અને સુનેહરુ થાઈ ત્યાં સુધી મધ્યમ થી તેજ આચ પર તડવું..
  4. તૈયાર વડા ને સેરવિંગ બોલ માં કાઢી ઉપર ગરમા ગરમ સાંભર નાખવો. ઉપર થોડી નારિયળ ચટણી નાખી માણો ટીપીકલ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ

Reviews for Medu wada in gujarati (1)

Neelam Barot6 months ago

ખૂબ જ ટેસ્ટી...:ok_hand::ok_hand::ok_hand:

Recipes similar to Medu wada in gujarati