Photo of Khandvi by Rani Soni at BetterButter
689
3
0.0(0)
0

ખાંડવી

Jun-13-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી રેસીપી વિશે

ગુજરાતનું પ્રખ્યાત નાસ્તો છે જે ચણા ના લોટ અને દહીંમાંથી બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચના નો લોટ
  2. છાશ 3 કપ
  3. 1/4 ચમચી હળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. એક ચપટી હિંગ
  6. 1 નાની ચમચી રાઇ
  7. 1/2 નાની ચમચી તલ
  8. 2-૩ લીલા મરચા સમારેલ
  9. 1 મોટિ ચમચી લીલા ધાણા
  10. દાડમ ૨ ચમચી
  11. 5-6 લિમડા ના પાન
  12. છિણેલુ નાળિયેર ૧ ચમચી

સૂચનાઓ

  1. ચના નો લોટ,છાશ, મીઠું, હળદર ઍક બાઉલ માં મિક્ષ કરો.
  2. ખિરા જેવુ બનાવો
  3. ખીરા ને નોનસ્ટિક પેન મા લઇ ગેસ ચાલુ કરો આંચ પર સતત હલાવતા રેહવુ .
  4. જ્યારે તે ઘટ્ટ થાય તયારે ગેસ બંધ કરી દેવો.
  5. ખાંડવી ને થાલી ઉપર પાથરી દેવી.
  6. ઠંડુ થાય એટલે રોલ બનાવી લેવા .
  7. એક કઢાઈ મા તેલ મુકો
  8. તેમાં રઇ, તલ ,લીમડો ,હિંગ, લીલા મરચા નો વઘાર કરી ખાંડવી ઉપર રેડવું .
  9. દાડમ ,છિણેલુ નાળિયેર ,લીલા ધાણા થી સજાવવુ.ખાંડવી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર