હોમ પેજ / રેસિપી / પિઝા સ્ટીકસ

Photo of Pizza sticks by Kamal Thakkar at BetterButter
531
5
0.0(0)
0

પિઝા સ્ટીકસ

Jun-13-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા સ્ટીકસ રેસીપી વિશે

આ કુરકુરી પિઝા સ્ટીકસ બચ્ચાઓ માટે મનભાવતો નાસતો છે.બર્થડે પાર્ટી માં પણ તમે આ સ્ટાર્ટર તરીકે રાખી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. પિઝા બેસ-થીંન કરૃસ્ટ ૨
  2. પિઝા સોસ ૨ મોટી ચમચી
  3. કાંદો ૧ નાનો
  4. કેપ્સિકમ ૨ ચમચી
  5. ઓલિવ ૧ મોટી ચમચી
  6. ચીઝ ૨ ક્યુબ
  7. ઓલિવ ઓઇલ બેસ પાર લાગાવા માટે
  8. ઓરેગાનો
  9. ચિલ્લી ફ્લેકસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધા શાક સમારી ને તૈયાર કરો.
  2. એક વાટકા માં પિઝા સોસ લો.
  3. આમા સમારેલા શાક ઉમેરો.
  4. પિઝા બેસ પાર ઓલિવ ઓઇલ લગાવો.
  5. એક ચમચો ટોપિંગ પાતળું લગાવો.
  6. ખમણેલું ચીઝ ભભરાવો.
  7. પાતળા સ્ટ્રીપ્સ કાપો.ઓરેગાનો અને ચિલ્લી ફ્લેકસ ભભરાવો.
  8. બેકિંગ ટ્રે માં મૂકીને પ્રીહેઅટેડ ઓવેન માં ૭-૮ મિનિટ બેક કરો.
  9. ચેક કરો કે પિઝા સ્ટીકસ ક્રિષ્પ થાય ,નઈ તો એક બે મિનિટ વધારે બેક કરો.
  10. હવે આ પિઝા સ્ટીકસ કેચપ કે કોઈ ભી ડીપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર