Open in app

પિઝા સ્ટીકસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  1 people
Dr.Kamal Thakkar13th Jun 2018

Pizza sticks ના વિશે

Ingredients to make Pizza sticks in gujarati

  • પિઝા બેસ-થીંન કરૃસ્ટ ૨
  • પિઝા સોસ ૨ મોટી ચમચી
  • કાંદો ૧ નાનો
  • કેપ્સિકમ ૨ ચમચી
  • ઓલિવ ૧ મોટી ચમચી
  • ચીઝ ૨ ક્યુબ
  • ઓલિવ ઓઇલ બેસ પાર લાગાવા માટે
  • ઓરેગાનો
  • ચિલ્લી ફ્લેકસ

How to make Pizza sticks in gujarati

  1. સૌપ્રથમ બધા શાક સમારી ને તૈયાર કરો.
  2. એક વાટકા માં પિઝા સોસ લો.
  3. આમા સમારેલા શાક ઉમેરો.
  4. પિઝા બેસ પાર ઓલિવ ઓઇલ લગાવો.
  5. એક ચમચો ટોપિંગ પાતળું લગાવો.
  6. ખમણેલું ચીઝ ભભરાવો.
  7. પાતળા સ્ટ્રીપ્સ કાપો.ઓરેગાનો અને ચિલ્લી ફ્લેકસ ભભરાવો.
  8. બેકિંગ ટ્રે માં મૂકીને પ્રીહેઅટેડ ઓવેન માં ૭-૮ મિનિટ બેક કરો.
  9. ચેક કરો કે પિઝા સ્ટીકસ ક્રિષ્પ થાય ,નઈ તો એક બે મિનિટ વધારે બેક કરો.
  10. હવે આ પિઝા સ્ટીકસ કેચપ કે કોઈ ભી ડીપ સાથે પીરસો.

Reviews for Pizza sticks in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza sticks in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes
  • પોકેટ પિઝા

    6 likes