Open in app

મેથી મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Rani Soni13th Jun 2018

Methi Muthia ના વિશે

Ingredients to make Methi Muthia in gujarati

  • 1 કપ મેથી સમારેલી
  • 1/8 કપ બેસન
  • 1/8 ચમચી આદુ મરચાં પેસ્ટ
  • 1/2 ચમચી મરચા પાવડર
  • 1 મોટી ચમચી તેલ
  • ખાવાનો સોડા એક ચપટી
  • 1 નાની ચમચી લીંબુનો રસ
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • સ્વાદમુજબ માટે મીઠું
  • 1 ચમચી પાણી
  • તેલ તળવા માટે જરુર મુજમ
  • સજાવવા માટે ટામેટા માંથી બનાવેલ ફૂલ,અને કેચઅપ

How to make Methi Muthia in gujarati

  1. મેથી અને બાકીની તમામ સામગી્ બાઉલમાં લઇ
  2. આશરે 1 ચમચી પાણીનો ઉપયોગ કરીને સોફ્ટ કણક બાંધવી.
  3. મિશ્રણને 10-12 સમાન ભાગમાં વિભાજીત કરી
  4. દરેક ભાગને અંડાકારમાં આકાર આપવો
  5. કઢાઈમાં તેલ ગરમ કરી
  6. મુઠીયા ને ફ્રાય કરો માધ્યમ જ્યોત પર
  7. જ્યાં સુધી તેઓ બધી બાજુઓમાંથી બદામી રંગ થાય ત્યાં સુધી.
  8. ટામેટા નુ ફૂલ અને કેચઅપ સાથે ગરમ પિરસો.

Reviews for Methi Muthia in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Muthia in gujarati

  • મુઠીયા

    0 likes
  • મેથી પાક

    5 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes
  • મેથી ખાખરા

    1 likes