Open in app

મસાલા કોન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani13th Jun 2018

Masala cone ના વિશે

Ingredients to make Masala cone in gujarati

  • મેંદો 1 કેટોરી
  • તેલ તળવા માટે અને મોઇન માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • ૫ બટેટા બાફેલા
  • વટાણા અડધી વાટકી બાફેલા
  • ગરમ મસાલો ૧/૨ ટેબલ સ્પૂન
  • ટૂટી ફૂટી ગાર્નિશીંગ માટે
  • કોપરાનું છીણ 2 ટેબલ સ્પૂન
  • આમલી ની ચટણી અડધી વાટકી જેટલી
  • લીલી ચટણી અડધી વાટકી જેટલી
  • હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  • લાલ મરચું 1 ટેબલ સ્પૂન

How to make Masala cone in gujarati

  1. પહેલા આપણે કોન માટેનો લોટ તૈયાર કરશુ.
  2. જેના માટે મેંદા માં ૧ ટેબલ સ્પૂન તેલ નું મોઇન અને સ્વાદ મુજબ નિમક નાખીને લોટ બાનધીસુ.અને લોટ ને ૧૦ મિનિટ્સ માટે રેસ્ટ આપીસુ.
  3. ત્યાં સુધી આપણે કોને માટેનો મસાલો રેડી કરીએ.
  4. મસાલા માટે કઢાઈ માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખીને તે ગરમ થતા જ તેમાં હળદર અને લાલ મરચું નાખીશું.
  5. હોવી તેમાં બાફેલા બટેટા ને છીણી ને એડ કરીશુ અને વટાણા પણ .
  6. હોવી તેમાં સ્વાદ મુજબ નિમક અને ગરમ મસાલો એડ કરીને માંસાલા ને સારી રીતે મિક્સ કારી લેસું.
  7. હોવી આપણે કોન બનાવા માટે લોટ માંથી એક લૂઉ લઈને રોટલી વણી લેસું.
  8. હોવે આ રોટલી ને વચ્ચે થઈ કાપીને ૪ ભાગ કરીશુ.
  9. તેમાંથી ૧ ભાગ લઈને કોન ની ફરતે વીંટી લેસું અને તેની કિનારી ને પાણી થઈ ચીપકડી લેસું.
  10. હવે બધા કોન રેડી કરીને તેલ માં ધીમા તાપે તળી લેસું.
  11. હવે કોન ને રેડી કરીએ તો સૌ પ્રથમ આપણે તેમાં બટેટા નો મસાલો ભરીસુ,ત્યારબાદ તેમાં આમલી ની ચટણી એડ કરીશુ,ત્યારબાદ લિલી ચટણી,પછી ટુતિફ્રુતી નાખીએ અને લાસ્ટ માં ખોપરનું છીણ સ્પ્રેડ કરીને કોન રેડી કરીશુ.
  12. તો લો તૈયાર છે આપણા ખુબજ સ્વાદિષ્ટ મસાલા કોન.

Reviews for Masala cone in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala cone in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes
  • મસાલા દાળ

    1 likes