હોમ પેજ / રેસિપી / cheesling bhel /chat

Photo of cheesling bhel /chat by Khushboo Doshi at BetterButter
817
6
0.0(1)
0

cheesling bhel /chat

Jun-13-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મિડીયમ ટમેટા
  2. 2 મિડીયમ કાંદા
  3. 2 થી 3 લીલા મરચાં
  4. 1tbsp કોથમીર
  5. 1 cup ચિઝલીંગ બાઈટ્સ
  6. 1 tsp લાલ મરચું
  7. 1 to 2 tbsp લીંબુ નો રસ
  8. ચાટ મસાલો
  9. મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ અેક બાઉલ માં ચિઝલીંગ બાઈટ્સ નાંખો.અને બીજા બાઉલ માં કાંદા ટમેટા બારીક સમારો.
  2. હવે આ ચિઝલીંગ બાઈટ્સ કાંદા અને ટમેટાં નાખો. અને બરાબર હલાવી લો.
  3. હવે આ ચિઝલીંગ બાઈટ્સ માં કોથમીર અને લીલા મરચાં નાખો. અને બરાબર મિક્ષ કરી લો.
  4. આ બધી વસ્તુ બરાબર મિક્ષ થઈ ગયા બાદ તેમાં લીંબુ,ચાટમસાલો,મીઠું અને લાલ મરચું નાંખી બરોબર મિક્ષ કરી લો.
  5. તો રેડી છે ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ. આજે જ બનાવો નાના મોટા બધા ને ભાવે અેવી અને બચપનની યાદો ને તાજી કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-13-2018
Neelam Barot   Jun-13-2018

મસ્તમ....:ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર