Open in app

ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ:

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Khushboo Doshi13th Jun 2018

cheesling bhel /chat ના વિશે

Ingredients to make cheesling bhel /chat in gujarati

  • 2 મિડીયમ ટમેટા
  • 2 મિડીયમ કાંદા
  • 2 થી 3 લીલા મરચાં
  • 1tbsp કોથમીર
  • 1 cup ચિઝલીંગ બાઈટ્સ
  • 1 tsp લાલ મરચું
  • 1 to 2 tbsp લીંબુ નો રસ
  • ચાટ મસાલો
  • મીઠું

How to make cheesling bhel /chat in gujarati

  1. સૌપ્રથમ અેક બાઉલ માં ચિઝલીંગ બાઈટ્સ નાંખો.અને બીજા બાઉલ માં કાંદા ટમેટા બારીક સમારો.
  2. હવે આ ચિઝલીંગ બાઈટ્સ કાંદા અને ટમેટાં નાખો. અને બરાબર હલાવી લો.
  3. હવે આ ચિઝલીંગ બાઈટ્સ માં કોથમીર અને લીલા મરચાં નાખો. અને બરાબર મિક્ષ કરી લો.
  4. આ બધી વસ્તુ બરાબર મિક્ષ થઈ ગયા બાદ તેમાં લીંબુ,ચાટમસાલો,મીઠું અને લાલ મરચું નાંખી બરોબર મિક્ષ કરી લો.
  5. તો રેડી છે ચિઝલીંગ ભેલ /ચિઝલીંગ ચાટ. આજે જ બનાવો નાના મોટા બધા ને ભાવે અેવી અને બચપનની યાદો ને તાજી કરો.

Reviews for cheesling bhel /chat in gujarati (1)

Neelam Barot6 months ago

મસ્તમ....:ok_hand::ok_hand::ok_hand:

Recipes similar to cheesling bhel /chat in gujarati