Open in app

દહીંવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Bharti Khatri13th Jun 2018

Dahivada ના વિશે

Ingredients to make Dahivada in gujarati

  • 2 કપ અદડ ની દાળ
  • 1/4 કપ મગ ની દાળ
  • તેલ પ્રમાણસર
  • 1 લિટર દહીં
  • 1 મોટો ચમચો આદુ મરચાં વાટેલા
  • ખજૂર આબલી ની ચટણી
  • લાલ મરચું પાઉડર
  • ચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

How to make Dahivada in gujarati

  1. અદડ ની દાળ અને મગ ની દાળ ને 5 થી 6 કલાક પલાળવી.
  2. હવે બન્ને દાળ ને અધકચરી વાટવી.
  3. હવે એમા મીઠું વાટેલા આદું મરચા નાખીને વડા માટે ખીરુ તૈયાર કરવુ.
  4. હવે તેલ ગરમ કરી 2 ચમચી ગરમ તેલ વડા ના ખીરા મા મિક્સ કરવુ.
  5. હવે ચમચો પાણી મા બોળી ખીરુ લઈ ગરમ તેલ મા વડા મુકવા અને વડા ઉતારવા.
  6. હવે વડા ને હુંફાળા પાણી મા નાખવા. પોચા થાય એટલે દબાવી ને પાણી કાઢી નાખવું.
  7. હવે દહીં વલોવી ને વડા પર નાખવું ખજૂર આંબલી ની ચટણી, મીઠુ, લાલમરચું પાઉડર અને ચાટ મસાલો ભભરાવી ને પીરસવુ..
  8. ટેસ્ટી અને ચટપટા દહીંવડા તૈયાર છે.

Reviews for Dahivada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahivada in gujarati

  • દહીંવડા

    7 likes
  • દહીંવડા

    4 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • કલરફૂલ દહીંવડા

    4 likes