Open in app

સુજી પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani13th Jun 2018

Suji pancake ના વિશે

Ingredients to make Suji pancake in gujarati

  • સુજી ૧૦૦ ગ્રામ
  • ૨ ટમેટા બારીક સમારેલા
  • ૨ ડુંગળી બારીક સમારેલી
  • લીલા ધાણા
  • કાળા મરી ચપટી જેટલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • દહીં ૧ કટોરી
  • બટેટા 2 છીણેલા
  • તેલ
  • ઇનો ૧ ટેબલ સ્પૂન
  • લીલા મરચા ૨ બારીક સમારેલા

How to make Suji pancake in gujarati

  1. સૌથી પહેલા સુજી માં દહીં નાખીને ૧૦ મિનિટ માટે રહેવા દો.
  2. હોવી તેમાં ડુંગળી, ટામેટા,લીલા મરચા ઉમેરો.
  3. હોવી તેમાં છીણેલા બટેટા ને બે હાથ વચ્ચે દબાવિ પાણી નીચોવી લો અને તે ઉમેરો.
  4. હવે નિમક,ઇનો, કાળા મરી ઉમેરો.
  5. હવે તવા ને ગરમ કરો અને સહેજ તેલ મૂકી તેમાં સુજી ના પેનકેક બનાવો.
  6. બંને બાજુ થઈ તેલ મૂકીને બરાબર રીતે ધીમા તાપે સેકી લો.
  7. લો તૈયાર છે તમારા યુમ્મી યુમ્મી સુજી પેનકેક.ટમેટા સોસ સાથે સર્વે કરો.

Reviews for Suji pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • સુજી ઢોકળા

    1 likes
  • રેડ પેનકેક

    3 likes