હોમ પેજ / રેસિપી / સુજી પેનકેક

Photo of Suji pancake by Jyoti Adwani at BetterButter
990
7
0.0(0)
0

સુજી પેનકેક

Jun-13-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી પેનકેક રેસીપી વિશે

સુજી ની આ વાનગી ફટાફટ બની જાય છે.ખાવામાં પણ ખુબજ સ્વાદિષ્ટ અને નરમ હોય છે. બાળકો માટે ટિફિન માટે ખૂબ સરસ અને તેમને પસંદ પડે એવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૧૦૦ ગ્રામ
  2. ૨ ટમેટા બારીક સમારેલા
  3. ૨ ડુંગળી બારીક સમારેલી
  4. લીલા ધાણા
  5. કાળા મરી ચપટી જેટલા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. દહીં ૧ કટોરી
  8. બટેટા 2 છીણેલા
  9. તેલ
  10. ઇનો ૧ ટેબલ સ્પૂન
  11. લીલા મરચા ૨ બારીક સમારેલા

સૂચનાઓ

  1. સૌથી પહેલા સુજી માં દહીં નાખીને ૧૦ મિનિટ માટે રહેવા દો.
  2. હોવી તેમાં ડુંગળી, ટામેટા,લીલા મરચા ઉમેરો.
  3. હોવી તેમાં છીણેલા બટેટા ને બે હાથ વચ્ચે દબાવિ પાણી નીચોવી લો અને તે ઉમેરો.
  4. હવે નિમક,ઇનો, કાળા મરી ઉમેરો.
  5. હવે તવા ને ગરમ કરો અને સહેજ તેલ મૂકી તેમાં સુજી ના પેનકેક બનાવો.
  6. બંને બાજુ થઈ તેલ મૂકીને બરાબર રીતે ધીમા તાપે સેકી લો.
  7. લો તૈયાર છે તમારા યુમ્મી યુમ્મી સુજી પેનકેક.ટમેટા સોસ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર