Open in app

બટેટાં અને સોજી નાં કુરકુરે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Jigisha Jayshree13th Jun 2018

Bateka and sooji na kurkure ના વિશે

Ingredients to make Bateka and sooji na kurkure in gujarati

  • ૧ કપ સૂજી
  • ૪/૫ બાફેલા બટાકા
  • ૪/૫ લીલા મરચા કાપેલા
  • બારીક કાપેલી કોથમીર
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર ૨/૩ ચપટી

How to make Bateka and sooji na kurkure in gujarati

  1. સર્વ પ્રથમ બટેટાં ના છીલકા નિકાલી નેં છીણી લો.
  2. એક વાસણ માં અડધો કપ પાણી ગરમ કરો.
  3. તેમાં ૧ નાની ચમચી તેલ નાંખો.
  4. ગરમ થઇ જાય તો ગેસ બંધ કરો.
  5. હવે તેમા સૂજી નાખી ને મિક્સ કરો. અને ૩/૪ મિનિટ સુધી ઢાંકી દો
  6. પછી બટેટાં નીં છીણ અને સૂજી મિક્સ કરો
  7. હવે તેમાં બારીક કાપેલા લીલા મરચા, કોથમીર, મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે નાંખી ને મિક્સ કરો.
  8. હવે થોડુ થોડુ લઇ નેં હાથ વડે કુરકુરે બનાવો.
  9. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લો ગેસ મિડિયમ રાખો
  10. ઠંડા થઈ જાય તો પરોસો

Reviews for Bateka and sooji na kurkure in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bateka and sooji na kurkure in gujarati