Open in app

ચીઝ ચિલ્લા રોલ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni13th Jun 2018

Chesse chilla roll ના વિશે

Ingredients to make Chesse chilla roll in gujarati

  • 1 કપ ચણાનો લોટ
  • દહીં 2 ચમચી
  • લીલા મરચાં 2 સમારેલા
  • 1 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી લાલ મરચી પાવડર
  • તેલ શેકવા 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 /8 નાની ચમચી અજમો
  • ગારનીસ કરવા: ચીઝ 1 ટુકડો
  • કોથમીર 1 ચમચી
  • ટોમેટો સોસ

How to make Chesse chilla roll in gujarati

  1. બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો. 15 મિનિટ મુકી રાખો.
  2. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો.
  3. તેલ લગાડી બંને બાજુ શેકો.
  4. ચિલ્લા તૈયાર છે
  5. ચિલ્લા નો રોલ વાળી કાપો. ઉપર ચીઝ ,ટામેટા સૉસ કોથમીર મુકી સર્વ કરો.

Reviews for Chesse chilla roll in gujarati (1)

Neelam Barot6 months ago

ટેસ્ટી

Recipes similar to Chesse chilla roll in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes