મસાલા ખાખરા | Masala khakhra Recipe in Gujarati

ના દ્વારા Dharmistha Kholiya  |  14th Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Masala khakhra by Dharmistha Kholiya at BetterButter
મસાલા ખાખરાby Dharmistha Kholiya
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

10

1

મસાલા ખાખરા વાનગીઓ

મસાલા ખાખરા Ingredients to make ( Ingredients to make Masala khakhra Recipe in Gujarati )

 • 4 મેથી ખાખરા
 • 1/4 કપ ઝીણી સમારેલી કોબી
 • 1/4 કપ ઝીણી સમારેલી કાકડી
 • 1/4 કપ ઝીણા સમારેલા ટમેટા
 • 2 મોટા ચમચા ઝીણી સમારેલી કાચી કેરી
 • 2 મોટા ચમચા દાડમ ના દાણા
 • 3 મોટા ચમચા બારીક સેવ
 • 1 મોટો ચમચો મસાલા દાળ
 • 1 નાની ચમચી ચાટ મસાલો
 • 1/૨ નાની ચમચી મીઠું
 • 1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
 • અડધું લીંબુ

How to make મસાલા ખાખરા

 1. સૌપ્રથમ એક ડીશ માં ખાખરા ના ટુકડા કરી ગોઠવો.
 2. હવે કોબી, કાકડી, ટામેટા છુટા છુટા નખો.
 3. ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
 4. કેરીના ટુકડા નાખીને મસાલા દાળ, દાડમ ના દાણા, સેવ અને કોથમીર થઈ સજાવો.
 5. લીંબુ ઈચ્છા મુજબ નિચોવો અને મસાલા ખાખરનો આનંદ લો.

My Tip:

ડુંગળી ના ટુકડા પણ નાખી શકો છો.

Reviews for Masala khakhra Recipe in Gujarati (1)

Rani Sonia year ago

mouthwatering dear
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો