BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Masala khakhra

Photo of Masala khakhra by Dharmistha Kholiya at BetterButter
2
6
5(1)
0

Masala khakhra

Jun-14-2018
Dharmistha Kholiya
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 મેથી ખાખરા
  2. 1/4 કપ ઝીણી સમારેલી કોબી
  3. 1/4 કપ ઝીણી સમારેલી કાકડી
  4. 1/4 કપ ઝીણા સમારેલા ટમેટા
  5. 2 મોટા ચમચા ઝીણી સમારેલી કાચી કેરી
  6. 2 મોટા ચમચા દાડમ ના દાણા
  7. 3 મોટા ચમચા બારીક સેવ
  8. 1 મોટો ચમચો મસાલા દાળ
  9. 1 નાની ચમચી ચાટ મસાલો
  10. 1/૨ નાની ચમચી મીઠું
  11. 1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
  12. અડધું લીંબુ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક ડીશ માં ખાખરા ના ટુકડા કરી ગોઠવો.
  2. હવે કોબી, કાકડી, ટામેટા છુટા છુટા નખો.
  3. ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
  4. કેરીના ટુકડા નાખીને મસાલા દાળ, દાડમ ના દાણા, સેવ અને કોથમીર થઈ સજાવો.
  5. લીંબુ ઈચ્છા મુજબ નિચોવો અને મસાલા ખાખરનો આનંદ લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-23-2018
Rani Soni   Jun-23-2018

mouthwatering dear

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર