Open in app

ડાકોર ના ગોટા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rani Soni14th Jun 2018

Dakor Na Gota ના વિશે

Ingredients to make Dakor Na Gota in gujarati

  • 1 કપ ચણાનો લોટ
  • 1 /2 કપ રવો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 નાની ચમચી મરચું
  • 1/8 નાની ચમચી હળદર
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી લીલા મરચાં આદૂ પેસ્ટ
  • 1/4 ચમચી જીરુ
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી તલ
  • 1 ચમચી કાળા મરી નો ભૂકો
  • એક ચપટી સોડા
  • 1/2 ચમચી ખાંડ
  • 1 ચમચી દહીં અથવા લીંબુનો રસ
  • તળવા માટે તેલ 2 -3 કપ
  • પિરસવા માટે: દહીં 1 કપ
  • તળેલા મરચા 1-2
  • ડુંગળી 1 સમારેલ

How to make Dakor Na Gota in gujarati

  1. બધી સામગી્ અેક વાસણ માં લઇ જરુરમુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.
  2. 10-15 મિનિટ રાખો.
  3. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો
  4. એક ચમચો ગરમ તેલ ખીરામાં નાખી હલાવી ગોળ ગોટા તળો.
  5. ગરમ ગરમ ડાકોર ના ગોટા સાથે દહીં , ડુંગળી અને તળેલા મરચા મુકો ઘણા જ સ્વાદિષ્ટ લાગશે

Reviews for Dakor Na Gota in gujarati (1)

Dharmistha Kholiya6 months ago

ખુબજ સરસ ગોટા.

Recipes similar to Dakor Na Gota in gujarati

  • ગોટા..

    1 likes
  • ગપ ગોટા

    4 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes