હોમ પેજ / રેસિપી / ડુંગળીના ભજીયા

Photo of Dungli Na Bhajiya by Rani Soni at BetterButter
739
5
0.0(0)
0

ડુંગળીના ભજીયા

Jun-14-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગળીના ભજીયા રેસીપી વિશે

ડુંગળીના ભજીયા ભારતના તમામ રાજ્યોમાં બનતો નાસ્તો છે.જે ઝટપટ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મીડીયમ ડુંગળી
  2. 1 કપ ચણાનો લોટ
  3. 2-3 લીલા મરચાં સમારેલ
  4. 1/4 ચમચી અજમો
  5. મીઠું જરુર મુજબ
  6. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  7. 1/4 ચમચી હળદર
  8. હિંગ ચપટી
  9. 2 ચમચી ચોખા નો લોટ
  10. 1 ચમચી કોથમીર સમારેલ
  11. તેલ તળવા 3 કપ
  12. સર્વ કરવાં :લીલી ચટણી,ખજૂર-આમલીની ચટણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢીને લાંબી પતરી પાડવી
  2. હવે એક બાઉલમાં ડુંગળી, ચણાનો લોટ અને બધી સામગ્રી લઈ
  3. જરુર મુજમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
  4. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
  5. તેલ ગરમ થવા આવે એટલે
  6. ભજીયા તેલમાં નાખતું જવું,
  7. મીડીયમ તાપે તળવા.
  8. આવી રીતે બધા ભજીયા બનાવવા.
  9. લીલી ચટણી, ખજૂર-આમલીની ચટણી જોડે સર્વ કરવાં.
  10. તૈયાર છે ડુંગળીની ભજીયા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર