Open in app

ડુંગળીના ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rani Soni14th Jun 2018

Dungli Na Bhajiya ના વિશે

Ingredients to make Dungli Na Bhajiya in gujarati

  • 2 મીડીયમ ડુંગળી
  • 1 કપ ચણાનો લોટ
  • 2-3 લીલા મરચાં સમારેલ
  • 1/4 ચમચી અજમો
  • મીઠું જરુર મુજબ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર
  • હિંગ ચપટી
  • 2 ચમચી ચોખા નો લોટ
  • 1 ચમચી કોથમીર સમારેલ
  • તેલ તળવા 3 કપ
  • સર્વ કરવાં :લીલી ચટણી,ખજૂર-આમલીની ચટણી

How to make Dungli Na Bhajiya in gujarati

  1. સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢીને લાંબી પતરી પાડવી
  2. હવે એક બાઉલમાં ડુંગળી, ચણાનો લોટ અને બધી સામગ્રી લઈ
  3. જરુર મુજમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
  4. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
  5. તેલ ગરમ થવા આવે એટલે
  6. ભજીયા તેલમાં નાખતું જવું,
  7. મીડીયમ તાપે તળવા.
  8. આવી રીતે બધા ભજીયા બનાવવા.
  9. લીલી ચટણી, ખજૂર-આમલીની ચટણી જોડે સર્વ કરવાં.
  10. તૈયાર છે ડુંગળીની ભજીયા

Reviews for Dungli Na Bhajiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dungli Na Bhajiya in gujarati

  • મિકસ ભજીયા

    1 likes
  • બટેટા ભજીયા

    1 likes
  • ગુજરાતી ભજીયા

    5 likes
  • પાતરા ના ભજીયા

    2 likes
  • બ્રેડ ના ભજીયા

    2 likes
  • બટાકા ના ભજીયા

    2 likes