Open in app

સ્વાદિષ્ટ મેંગો પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni14th Jun 2018

Savory Mango Pancake ના વિશે

Ingredients to make Savory Mango Pancake in gujarati

  • ચણા નો લોટ 1 કપ
  • કેરી નો પલ્પ 1 કપ
  • લીલા મરચા 1-2 સમારેલ
  • ચપટી અજમો
  • મીઠું જરુર મુજબ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 લાલ મરચું પાવડર
  • 1 ચમચી કોથમીર સમારેલ
  • શેકવા :બટર/તેલ 1 ચમચી

How to make Savory Mango Pancake in gujarati

  1. બધી સામગ્રી મિકસ કરી ,4-6 ચમચી પાણી રેડી ખીરૂ બનાવો.
  2. 15 -20 મિનિટ મુકી રાખો
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરી કેરી જેવો આકાર આપો.
  4. બટર/ તેલ લગાડી બંને બાજુ શેકો
  5. પેનકેક તૈયાર છે.

Reviews for Savory Mango Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Savory Mango Pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • મેંગો કરી

    2 likes
  • રેડ પેનકેક

    3 likes