Open in app

વધેલી રોટલી નાં પાતરા

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Jigisha Jayshree14th Jun 2018

Vadheli rotali na patara ના વિશે

Ingredients to make Vadheli rotali na patara in gujarati

  • ૬/૭ વધેલી રોટલી
  • ૧ કપ બેસન
  • ૧ ચમચો બારીક કાપેલી મેથી ની ભાજી
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચી ધાણા જીરૂ પાઉડર
  • અડધી ચમચી હળદર
  • ગરમ મસાલા પાઉડર સ્વાદ પ્રમાણે
  • નમક સ્વાદ પ્રમાણે
  • લીંબુ અને ખાંડ સ્વાદ મુજબ
  • તેલ ૨ ચમચા
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૨ ચુટકી હીંગ
  • ૧ ચમચી તલ
  • ૪/૫ લીલા મરચા

How to make Vadheli rotali na patara in gujarati

  1. એક વાસણ માં મેથી અને બેસન લો
  2. હવે ઉપર બતાવેલ મસાલા અને ૨ ચમચી તેલ નું મોયન નાંખો. સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, અને લીમ્બુ નો રસ નાખી. પાણી નાખી પેસ્ટ તૈયાર કરો.
  3. હવે રોટલી ઉપર પેસ્ટ લગાવી બીડુ વાળો
  4. આજ રીતે બધી રોટલી નાં બીડા બનાવી ને વરાળ થી બાફી લો
  5. બફાય જાય તો ગેસ બંધ કરી દો
  6. બીડા ને ઠંડા થવા દો
  7. ઠંડા થઈ જાય પછી ચાકુ થી કાપી લો
  8. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી ચટકાવો.
  9. પછી હીંગ નાખી થોડી હળદર અને મીઠુ નાખો
  10. લીલા મરચા કાપી ને નાખો
  11. થૌડા ચઢી જાય તો તલ નાંખી કાપેલા પાતરા નાખી મિક્સ કરીને ચઢવા દો.
  12. ગરમા ગરમ સર્વ કરો

Reviews for Vadheli rotali na patara in gujarati (2)

Dr.Kamal Thakkar6 months ago

સ્વાદિષ્ટ

Rani Soni6 months ago

Wah

Recipes similar to Vadheli rotali na patara in gujarati

  • વધેલી રોટલી નુ શાક

    4 likes
  • વધેલી રોટલી ની ચકરી

    12 likes
  • વધેલી રોટલી ના લાડુ

    6 likes
  • વધેલી રોટલી ના સમોસા

    6 likes
  • વધેલી રોટલી નો ચેવડો

    3 likes
  • વધેલી રોટલી ના લાડવા.

    4 likes