હોમ પેજ / રેસિપી / Vadheli rotali na patara

Photo of Vadheli rotali na patara by Jigisha Jayshree at BetterButter
1527
10
0.0(2)
0

Vadheli rotali na patara

Jun-14-2018
Jigisha Jayshree
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૬/૭ વધેલી રોટલી
  2. ૧ કપ બેસન
  3. ૧ ચમચો બારીક કાપેલી મેથી ની ભાજી
  4. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  5. ૧ નાની ચમચી ધાણા જીરૂ પાઉડર
  6. અડધી ચમચી હળદર
  7. ગરમ મસાલા પાઉડર સ્વાદ પ્રમાણે
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. લીંબુ અને ખાંડ સ્વાદ મુજબ
  10. તેલ ૨ ચમચા
  11. ૨ ચમચા તેલ
  12. ૧ ચમચી રાઈ
  13. ૨ ચુટકી હીંગ
  14. ૧ ચમચી તલ
  15. ૪/૫ લીલા મરચા

સૂચનાઓ

  1. એક વાસણ માં મેથી અને બેસન લો
  2. હવે ઉપર બતાવેલ મસાલા અને ૨ ચમચી તેલ નું મોયન નાંખો. સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, અને લીમ્બુ નો રસ નાખી. પાણી નાખી પેસ્ટ તૈયાર કરો.
  3. હવે રોટલી ઉપર પેસ્ટ લગાવી બીડુ વાળો
  4. આજ રીતે બધી રોટલી નાં બીડા બનાવી ને વરાળ થી બાફી લો
  5. બફાય જાય તો ગેસ બંધ કરી દો
  6. બીડા ને ઠંડા થવા દો
  7. ઠંડા થઈ જાય પછી ચાકુ થી કાપી લો
  8. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી ચટકાવો.
  9. પછી હીંગ નાખી થોડી હળદર અને મીઠુ નાખો
  10. લીલા મરચા કાપી ને નાખો
  11. થૌડા ચઢી જાય તો તલ નાંખી કાપેલા પાતરા નાખી મિક્સ કરીને ચઢવા દો.
  12. ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Kamal Thakkar
Jun-18-2018
Kamal Thakkar   Jun-18-2018

સ્વાદિષ્ટ

Rani Soni
Jun-14-2018
Rani Soni   Jun-14-2018

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર